Dec 13 2006
એક સ્વજન-દંપતિના લગ્નની ૨૫મી વર્ષગાંઠે… (એક મુક્તક)
અમારા એક સ્વજન-દંપતિને… આજે એમનાં લગ્નની ૨૫મી વર્ષગાંઠે… ખૂબ ખૂબ શુભેચ્છાઓ !!

આજની ઉષા લાવી, તમારો ચાંદીનો દિવસ,
મુબારક હો આપને આ ઝગમગતો દિવસ !
એવું રહો સમૃધ્ધ તમારા દામ્પત્યનું રાજ, કે-
આજ ઊગે- ફરી એકવાર, બની સોનાનો દિવસ!
* * *
English translation of the poetry (muktak) above…
Today’s morning have brought you this Silver day,
Congrats to both of you on this precious day,
May the kingdom of your marriage be as rich,
as it may rise again, someday- as a Golden day!
* * *
ઊર્મિસાગર
*




ચાંદીનો દિવસ / Silver day - 25th wedding anniversay…
સોનાનો દિવસ / Golden day - 50th wedding anniversary…