Dec 08 2006

મુક્તપંચિકા: તાપીમાં આવેલા પુર ઉપર…

 surat_flood3.jpg

સૂર્યપુત્રીનો
પ્રકોપ હતો?
કે ધરતીપુત્રોનો?
પૂર આખરે
ઓસરી ગયા!

*

તાપીમાં માત્ર
પાણી છોડાયુ,
ક્યુસેકમાં- પણ આ 
સાથે બીજું શું 
શું વહી આવ્યું?

* * *

ઊર્મિસાગર

*

3 Responses to “મુક્તપંચિકા: તાપીમાં આવેલા પુર ઉપર…”

  1. સુરેશ જાનીon 09 Dec 2006 at 1:28 pm

    કોયડાનો ઉત્તર?

  2. UrmiSaagaron 09 Dec 2006 at 5:14 pm

    દાદા, આ કોયડાનો ઉત્તર ક્યાં હજી કોઇને મળ્યો છે?

  3. nishitdesaion 10 Dec 2006 at 12:31 pm

    bhaishree, main wikipedia par ketlak pages banavya che gujarati sahitya ne lagta. Ema Gujarati kavio ane lekhako no samavesh thaay che.

    http://en.wikipedia.org/wiki/Category:Gujarati_writers
    http://en.wikipedia.org/wiki/Category:Gujarati_poets

    par thee temni mahiti mali shakshe. Aa pages ne update karva tem j nava lekhako tatha kavio naa pages banavamaa sahkaar aapsho to aapna samruddha gujarati sahityane vadhare prasiddha kari shakishu. Aabhar

Trackback URI | Comments RSS

Leave a Reply