Aug 03 2006

દરિયા કિનારે ચાલતા ચાલતા

footprints_beach2.JPG

દરિયા કિનારે ચાલતા ચાલતા
દરિયાનું એક મોજું
વીને અચાનક
ભીંજવી ગયું
નખશીખ,
જ્યારે મને
યાદ આવ્યું,
ત્યારે મને
તારું પણ
કૈંક આવું
ભીંજવવું મને
દરિયા કિનારે ચાલતા ચાલતા

***

“ઊર્મિસાગર”

6 Responses to “દરિયા કિનારે ચાલતા ચાલતા”

  1. amit pisavadiyaon 03 Aug 2006 at 4:47 pm

    તમારી ઊર્મિઓને તમે સુંદર વાચા આપી છે ,
    સરસ !!!
    ઊર્મિ જી .

  2. manvanton 03 Aug 2006 at 6:30 pm

    દરિયાને કાંઠડે ઊર્મિ પર સાગરની છોળો ના ઊડે, તો બીજું થાય પણ શુ હેં !
    સાવ ભીંજાયા પછીની મજા તો માણી જ ને ?

  3. ધવલon 04 Aug 2006 at 5:19 am

    શુદ્ધ અને સરળ અભિવ્યક્તિ !

  4. વિવેકon 04 Aug 2006 at 12:54 pm

    અમિતભાઈ, મનવંતભાઈ અને ધવલની હામાં હા પુરાવવા સિવાય કોઈ વિકલ્પ બાકી છે ખરો મારા માટે?

    -મજા આવી!

  5. સુરેશ જાનીon 04 Aug 2006 at 1:42 pm

    કવિતા માણવાની નવી દ્રષ્ટિ મને મળી !
    અંદર વાંચ્યા વિના, આખી કવિતાના માત્ર બાહ્ય રૂપને જ નિહાળો - તો એક ફૂલદાની દેખાશે !
    પ્ણ ઉપર રેતી અને દરિયો શોભતા નથી !!

  6. Nehaon 07 Aug 2006 at 6:17 pm

    કેટલાય દિવસોથી કયાંક ખોવયેલી હું આજે ફરી પાછી બ્લોગજગતની મુલાકાતે આવી ત્યારે આપના બ્લોગના પર શોભતાએ દરિયાના દૅશ્યે મન મોહી લીધું. એમાં પણ આપની આ રચના …….સોનામાં સુગંધ બક્ષે છે.

    Awsome..

Trackback URI | Comments RSS

Leave a Reply