Archive for November, 2008

આવશે (તઝમીન)

Nov 20 2008

આવશે (તઝમીન)

Published by ઊર્મિ under તઝમીન

જનાબ શ્રી આદિલ મંસૂરી સાહેબનાં એક અમર શેર પર લખેલી એક તઝમીન… શ્રી આદિલસાહેબને અંજલીરૂપે અર્પણ.

(હોવાનો ભણકાર કે ન હોવાની પાનખર ? નવેમ્બર 7, 2008)

શબ્દે શબ્દે અર્થનો વિસ્તાર વચ્ચે આવશે,
મૌનનાં પણ એક-બે ટહુકાર વચ્ચે આવશે,
આવશે,
આ દિલનાં પણ ભણકાર વચ્ચે આવશે!
આ ગઝલનાં આયનાઘરમાં કદમ મૂકો અને *
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે.

- ‘ઊર્મિ’

* આદિલસાહેબની આ આખી ગઝલ અહીં વાંચો…

6 responses so far