Comments on: મૈત્રીની સગાઇ

By: મિત્ર એટલે? « સહિયારું સર્જન - પદ્ય
[...] સગાંઓ, સંબંધી, સર્વ કુટુંબી, દાળ, ભાત, શ… [...]

By: Dhaval
આજે જ આ વાંચવામાં આવ્યું…. બહું ઊંચી વાત છે. અને મારા જેવા સૂરતીને તો આવી વાત વધારે જ ગમે ને  :-)

By: manvant
કાશીનું મરણ ને સુરતનું જમણ ! બહેન !

તમારા ભાઈઓ તમારે ત્યાં જમવા આવવાની

રાહ જુએ છે. ક્યારે બોલાવો છો ? તમારી બધી

વાનગીઓ જોઇને મોઢામાં પાણી આવે છે હોં !

રક્ષા પછી બાંધશો તો પણ ચાલશે ! હા !હા !

By: વિવેક
પહેલી બે પંક્તિ વાંચીને થયું કે આ શું? પણ જ્યાં ચોથી પંક્તિ પતી કે દિલ બાગ-બાગ થઈ ગયું… અસ્સલ સુરતી મિજાજ લઈને આવ્યાં છો…. અભિનંદન!

By: amit pisavadiya
ઊર્મિ જી

બહુ જ સુંદર.

લાગણીઓ ને ખાદ્ય પદાર્થ ની ઉપમાઓ આપીને સુંદર સર્જન !!!

હેપી ફ્રેન્ડશીપ ડે !!!

અને હવે મીઠાઇની પોટલી વાંચીને મનમાં મીઠાઇઓ રમવા માંડી તેનુ શુ ???

By: ઊર્મિ સાગર
…અને અંકલ, મેં ચિત્ર એવું મુક્યું છે કે એમાં ગોળ થાળી જેવું દેખાય… કવિતા વાંચતી વખતે તમને થોડી ભૂખ લાગેલી હોત તો તમને એ થાળીમાં જરૂર પેંડા-ગુલાબજાંબુની સાથે સાથે ભજીયા-ખમણ પણ દેખાત!!  :-))

By: ઊર્મિ સાગર
પતિ કે પત્નિ પહેલી કડીમાં તો આવે જ, પણ જીવન તો એવું જ હોવું જોઇએ ને કે એ બીજી કડીમાં પણ આવે… બીજી કડી વગરનાં ‘ભોજન’ને આરોગીએ તો મઝા કેવી રીતે આવે?!!!

By: સુરેશ જાની
મારા માનવા પ્રમાણે -

પહેલી લીટીમાં  ‘સગાં, સંબંધી, સર્વ કુટુંબી’  અને ત્રીજી લીટીમાં ‘ દોસ્તીની ગહરાઇ અનોખી.’ રાખીશ તો અર્થમાં ખાસ ફેર પડ્યા વગર ગેયતા સારી આવશે.

ચિત્રમાં પેંડો કે ગુલાબજાંબું હોત તો મારા જેવા મીઠાઇના શોખીનને વધારે ગમત અને કવિતાના તત્વને વધારે ન્યાય મળત !

By: સુરેશ જાની
પતિ કે પત્ની પહેલી કડીના લીસ્ટમાં આવે કે ત્રીજી કડીવાળા મિત્રના ? !

ગમે તેટલા ‘અથાણાં, પાપડ ને મિઠાઇ’ ખાઇએ પણ રોજ તો ‘ દાળ, ભાત, શાક ને  રોટલી’ જ જોઇએ !!

સરસ રચના.

By: ujas
hi urmi,

really nice.maja avi gai?written by u?good keep it up.i am with u

nilam