( કુંજમાં વ્હાયે વ્હાલો…)
સંગીત: રિષભ મહેતા
સ્વર: ગાયત્રી ભટ્ટ અને વૃંદ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કુંજમાં વ્હાયે વ્હાયે વ્હાયે વ્હાયે વ્હાયે વ્હાયે
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ,
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ.
નાદે વીંધી છે મારી પાંસળી રે લોલ,
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ.
હું સૂણતાં ભૂલી સહુ ચાતુરી રે લોલ,
મળવા થઈ છું અતિ આતુરી રે લોલ…
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ.
મારું ચિત્ત ચોટે નઈં ઘરકામમાં રે લોલ,
પેઠું છે મન ઘનશ્યામમાં રે લોલ…
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ.
-રિષભ મહેતા









વાહ.. ખરેખર મઝા આવી.. !
પેઠું છે મન ઘનશ્યામમાં રે લોલ…
મારું ચિત્ત ચોઁટેના કોઈકામમાં રે લોલ,
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ.
“હું સૂણતાં ભૂલી સહુ ચાતુરી રે લોલ,
મળવા થઈ છું અતિ આતુરી રે લોલ…”
જેમ કાના ની વાસળી ના સુર સાભળી ગોપીઓ ભાન ભુલી જતી હતી તેમ તમે મોકલેલ ગરબા સુણી અમે પણ પરદેશ મા રહેતા હોવાઈતા દેશ મા પહોચી ગયા નો અહેસાસ મહેસુસ કરી રહ્યા છે.
વાહ્.. સરસ
સૂર , શબ્દ , સંગીત !!
સુંદર મજાનું !!
Nice
હું સૂણતાં ભૂલી સહુ ચાતુરી રે લોલ,
મળવા થઈ છું અતિ આતુરી રે લોલ…
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ.
મધુરા શબ્દો/ગાયકી
બહુજ સરસ છે.
ખૂબ જ સરસ
Very Good