( નજરું ચુરાવી સૈયરની હું તો…)
સંગીત સંયોજન: રિષભ ગ્રુપ
સ્વર: ?
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
વ્હાલમની વાંસળી વાગી, મારા વ્હાલમની વાંસળી વાગી…
જમુનાજી જળ ભરવા ગઈ’તી, ત્યાં તો વ્હાલમની વાંસળી વાગી…
મારગડો મેલ્ય અલી જાઉં વનવાટે, કાનો જુવે છે મારી વાટ… હો…
નજરું ચુરાવી સૈયરની હું તો, આવી છું તારી હું પાસ… હો…
જમુનાજી જળ ભરવા…
હૈયામાં જાગેલા મોહનનાં મોહને, કેમે કરી ના સચવાય… હો…
દેરાં મેલી ઘેલી દોડી વનવાટે, બાંવરી બની હું તારે કાજ… હો…
જમુનાજી જળ ભરવા…
-કવિ ?









મને ખુબ ગમતો ગરબો….આભાર!
Please visit my new blog : http://binatrivedi.wordpress.com/
શ્રીમતી ઊર્મિબેન,
જય જલારામ,જય અંબે.
વ્હાલમની વાંસળીએ મને આણંદના નવરાત્રીના ગરબાની નવલી રાતની યાદ આપી.ધન્યવાદ અને આભાર.
પ્રદીપ ભહ્મભટ્ટ
Just superb…One of my favorite compositions.Navratri is going on and having such compositions on ur blog didi is nothing less than a festival…too selfishly asking you to keep on putting new things every day as long as i m out of india.
dont tell my manager, but ‘ hu to office ma thi pan gutli mari ne divas ma 5-6 times tamara aa sagar ma dubki mari luv chhu…feeling like runnning to INDIAAAAAAA…
સુન્દર
સરસ …..ઘનુ સુન્દર ચ્હે .
સરસ………… ખુ……..બ મઝહા આવિ…………….. ગઈ……………………………………….હો..ભૈ
રિષભ ગ્રુપનો સદા બહાર ગરબો
દેરાં મેલી ઘેલી દોડી વનવાટે,
બાંવરી બની હું તારે કાજ… હો…
કેવી સરસ ગાયકી