(રાધા સંગ કા’નો ભીંજાઈ રે…)
સંગીત સંયોજન: રિષભ ગ્રુપ
સ્વર: અચલ મહેતા
જમુના ને કાંઠે કા’નો વાંસળી વગાડતો
સૂર એના એવા રેલાઈ રે…
વાંસળીના સૂર સૂની, ગોપીઓ ભાન ભૂલી
સૂર એના એવા રેલાઈ રે…
ઝરમર ઝરમર મેહુલિયો વરસે,
રાધા સંગ કા’નો ભીંજાઈ રે…
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકી,
બારે મેઘ આજે મંડાઈ રે…
જમુના ને કાંઠે…
મનમાં મારા ઉમંગ એવો જાગ્યો,
મીરાં થઇ તુજમાં સમાઈ જાઉં…
વિરહની વેદના હવે સહાય ના,
ઓ શ્યામ, મુજને સમાવી લે…
જમુના ને કાંઠે…
-કવિ ?







રિષભ ગ્રુપનું હંમેશની જેમ સુંદર સંગીત સંયોજન
કેટલીક રચનાઓ ઘણા સમયથી માણતા તે લોકરચના થઈ જાય છે
આવી નવે દિવસની નવી રચના માણવા પધારો
niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*
ચીત્ર બહુજ સુંદર છે.
આ તો મારું એકદમ ગમતું ગીત… અચલભાઇના ‘તારા વિના શ્યામ’ અને ‘જમુનાને કાંઠે’ - આ બે આલ્બમને લીધે હું ‘આખા’ ગુજરાતી ગરબા અને ગીતો સાંભળતી થઇ એમ કહું તો ચાલે, (thanks to Alpeshbhai !) બાકી એ પહેલા તો પેલા નોન-સ્ટોપ ધમાલ ગરબાની કેસેટો સાંભળીને જ ગુજરાતી ગીતો સાંભળ્યાનો સંતોષ મેળવતા…
અને સોને પે સુહાગા જેવો ફોટો તો જાણે આ ગીત સાંભળ્યા પછી જ કોઇએ બનાવ્યો હોય એવું લાગે છે.
સુન્દર ગાન
ગિત ગમ્યુ આનન્દ થયો
આ તો અમારા વડોદરા નો પ્રખ્યાત ગરબો.
ખુબ ખુબ આભાર, it remember me my old cassatte listing days,
this one is my one of all time favourites.
many thanks once again
nice one ACHAL you have done justice to the lyrics…
Achal Mehta you are wonderful, you are really blessed by all might God. After long time i felt alive by listing your this Garbo. Just reminded me back old good days in baroda and miss tht old good days. Your voice can really put anybody in great mood. Long live Achal.
Achal Mehta you are wonderful, you are really blessed by all might God. After long time i felt alive by listing your this Garbo. Just reminded me back old good days in baroda and miss tht old good days. Your voice can really put anybody in great mood. Long live Achal