આજની પોસ્ટ મારા નાનકાં માટે…
એના પાંચમા જન્મદિવસ પર…
અને
અન્ય નાના-મોટાં સૌ મિત્રો માટે પણ,
જેમનો આજે જન્મદિવસ છે…
હેપ્પી બર્થ ડે બેટા!
જનમદિન મુબારક મુબારક તુમ્હેં…
જનમદિન મુબારક મુબારક તુમ્હેં…
જનમદિન યે પ્યારા,
જનમદિન તુમ્હારા,
મુબારક… મુબારક… મુબારક તુમ્હેં…
તુમ જીયો હજારો સાલ… સાલ કે દિન હો પચાસ હજાર…
દુઆ હૈ યહી યે દિન આયે બારબાર,
લાયે હર બાર ખુશીયાં હજાર…
મુબારક… મુબારક… મુબારક તુમ્હેં…
જનમદિન મુબારક મુબારક તુમ્હેં…
જનમદિન મુબારક મુબારક તુમ્હેં…
જનમદિન યે પ્યારા,
જનમદિન તુમ્હારા,
મુબારક… મુબારક… મુબારક તુમ્હેં…
મુબારક… મુબારક… મુબારક તુમ્હેં…







Happy Birthday, Vishu.
જનમદિન કિ બધાઇ.
[...] જનમદિન મુબારક મુબારક તુમ્હેં… જનમદિન… [...]
નાનકડા વિશુની આંખોની કોર ઉગ્યા મસ્ત ગુલાબી સપનાં,
તમને, અમને - જો સૌને ન રંગે તો સપનાં મારાં શા ખપનાં ?
જાંબુડી ઈચ્છા ને વાદળી વિચારો,
અંતરમાં જામ્યો રંગરંગનો ફુવારો;
કેકની ધરતી પર મીણબત્તીનો સૂરજ,
આજે છે મોટા થવાનો મારો વારો,
ટબુડિયો નાનો, ઢીંગલો મજાનો - એ ટૂંકસાર હવે કાલની કથાનો,
વર્ષગાંઠના રાજાનું આજનું એલાન છે - મોટો મજાનો, હું વિશુ સયાનો.
જન્મદિનની હાર્દિક શુભકામનાઓ…
જનમદિન મુબારક પ્યારા શિશુ
જનમદિન મુબારક વ્હાલા વિશુ
Belated Happy Birthday to Vishal!
I just read this today. Hope Vishal had a very very happy birthday! I am sure he did, with such a loving mom and dad.
Here is two lines of a old song:
Badhai Ho Badhai, Janam Din ki Tum ko,
Janam Din Tumhara, Milenge Laddu Ham ko.