જન્મદિવસની શુભકામનાઓ સાથે આ ગીત આજે ખાસ મારા પીયુજી માટે…
Very very Happy Birthday પીયુજી !
(વાસંતી વાયરો… નાયગ્રા ફોલ્સ, કેનેડા, 1996)
સ્વર : ગાર્ગી વોરા
સંગીત : ડો. ભરત પટેલ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી, એને વરસંતા લાગે છે વાર,
પણ, વરસે ત્યારે અનરાધાર !
મળવા આવે ત્યારે બોલે ના કાંઇ એના શ્વાસોમાં વાગે શરણાઈ,
આઘે રહીને વ્હાલ વરસાવે વ્હાલમાં, લાગે કે નખશિખ ભીંજાઈ;
મારો પીયુજી હૈયાનો હાર, એને વરસંતા લાગે છો વાર,
પણ, વરસે ત્યારે અનરાધાર !
મારો સાહ્યબો…
ઉપરથી લાગે છે કોરોધાકોર એની ભીતર ઘેરાતુ આકાશ,
આષાઢી અણસારો ઓળખતા આવડે તો ચોમાસુ છલકે ચોપાસ;
ગમે એના વિના ના લગાર, એને વરસંતા લાગે છો વાર,
પણ, વરસે ત્યારે અનરાધાર !
મારો સાહ્યબો…
- તુષાર શુક્લ









પ્રિય ઉર્મી,
સાગર માઁથી જ વાદળ બને ને!
એ મેઘ જ નેહ બને ને!
તે વરસે અનરાધાર,
છે એતો તારો સાહ્યબો.
રાજેન્દ્ર
પિયુજિ માતે યોગ્ય ગિત અભિનન્દન મજા આવિ
A very very romantic song…
It reminds me that valentine day is very near…
બધા સાહ્બા આવાજ હોય્….તેમાંજ મઝાછે.
Tell “Him” many many returns of the day From ME.
Happy Birthday to your Beloved.
ખુબ જ સુંદર ગીત…
સરસ ગઝલ, અભિનનદન અને આભાર
કેમ મોડું મોડું…..??
belated happy b’day !!
ખુબ જ સરસ્
ખૂબ જ સુન્દર્..
તારી આંખો મા જાદુ ના તીર ભર્યા રે, તેય લાખો ના દિલ ને ઘાયલ કર્યા રે…
વહલા ને જન્મ દિવસ ની શુભેછછા.
many many happy returns of the to ur PIYUJI…!!!
MANY MANY HAPPY RETURNS OF THE DAY TO UR PIYUJI..!!
જન્મદિનની શુભ કામનાઓ.
Happy Birthday !
#
ખૂબ જ સુન્દર્..
તારી આંખો મા જાદુ ના તીર ભર્યા રે, તેય લાખો ના દિલ ને ઘાયલ કર્યા રે…
વહલા ને જન્મ દિવસ ની શુભેછછા.
Jay Naik on January 23rd, 2009 at 1:12 pm
Who write this by use my name? I did not write above sentences.
Rgds,
Jay Naik - Surat.
Above Jay Naik is a friend of mine who is in USA right now… it is nice to know another Jay Naik from Surat as well!
happy birthday to your shiba
ઉપરથી લાગે છે કોરોધાકોર એની ભીતર ઘેરાતુ આકાશ,
આષાઢી અણસારો ઓળખતા આવડે તો ચોમાસુ છલકે ચોપાસ;
ગમે એના વિના ના લગાર, એને વરસંતા લાગે છો વાર,
પણ, વરસે ત્યારે અનરાધાર !
મારો સાહ્યબો…
Many many happy returns of the day “Sayba ji “
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ… આ ફોટો તરોતાજા છે???
(વાસંતી વાયરો… નાયગ્રા ફોલ્સ, કેનેડા, 1996)
ઊંમર થવા માંડી, બીજું તો શું???
જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ ઉર્મિબેન.
બહુ જ સરસ..
ઉપરથી લાગે છે કોરોધાકોર એની ભીતર ઘેરાતુ આકાશ,
આષાઢી અણસારો ઓળખતા આવડે તો ચોમાસુ છલકે ચોપાસ;
I Enjoyed This Geet.
This Type Of Feelings are Experienced By Me Also Toward My BELOVED Wife Who Is Of Very Similar Nature Like That Of Your SAAYABA
She Also Take Little Morew Time But Love Me Too Much.
This is a good poem which could realy be enjoyed by me personally.
Thanks and Congratulation for your creation of such sensitive Geet.
Regards. TALATI
પિયુજીની વર્ષગાંઠ માટે પસન્દ કરેલુ સુન્દર ગીત અને પિયુજીનો ફોટોગ્રાફ પણ ખુબ સુન્દર, અભિનદન…….આપને અને પિયુજી બનેને, થોડુક મોડુ થઈ ગયુ છે,પણ શુભકામનાઓ……..
આ સીડી નૂ નાંમ શું છે?
[...] હું અને તું નામના કાંઠાને તોડી, મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી, ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, તારી [...]