નવરાત્રિ 2009 નાં ગરબા-રાસની રમઝટ અહીં એકીસાથે ક્રમમુજબ સાંભળો…
(if you want to skip the song, drag the playing-bar all the way to the end)
મા મનનાં મંદિરિયે પધારો -રિષભ મહેતા
આજ માતાજી આવ્યા મારે આંગણે રે
સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા - તુષાર શુક્લ
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
માનો ગરબો રે રમે રાજને દરબાર
ઘોર અંધારી રે રાતલડીમાં આવી તારે દ્વાર
પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી…
ઊંચા મંદિર નીચા મોલ (2 audio)
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે…
સૂરજનાં દેશમાં ચાંદો ઉગ્યો રે લોલ -રિષભ મહેતા
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ? (2 audio)
મણિયારો તે હલુ હલુ…
ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં…
હો પૂનમની પ્યારી પ્યારી રાત…
થાળ :
હો મહાકાળી, તું પાવાવાળી, તું વહેલી પધારજે (થાળ) -દલપત પઢિયાર (no audio)
દિવાળીની આગોતરી શુભેચ્છાઓ સહ…















